મુખ્ય સમાચાર
News of Saturday, 10th June 2023

મુંબઈ અને આસપાસના વિસ્‍તારોમાં હળવો વરસાદ પડવા સંભવઃ મહેશ પાલાવત

જાણીતા હવામાન વૈજ્ઞાનિક મહેશ પાલાવતે કહ્યુ છે કે જલ્‍દીથી મુંબઈ અને આસપાસના પરાઓમાં હળવો વરસાદ પડવાની શકયતા છે અને ખુશનુમા વાતાવરણ બનવાની સંભાવના છે. અરબી સમુદ્રમાં વરસાદને અનુラકૂળ સ્‍થિતિ સર્જાઈ રહી છે. મુંબઈ, થાણે અને પાલઘરમાં શુક્રવાર સાંજથી હવામાનમાં બદલાવ જોવા મળી રહ્યો છે અને લોકોને ગરમીમાં રાહત થઈ છે. આ વખતે મુંબઈ સહિત દેશમાં ચોમાસુ એક અઠવાડીયુ મોડુ બેસી રહ્યુ છે.

 

(11:28 am IST)