News of Saturday, 10th June 2023
મહિલા ફુટબોલ વર્લ્ડ કપની ૧૦ લાખ ટિકિટ અત્યાર થી જ વેચાઇ ગઇ
ઓસ્ટ્રેલીયા અને ન્યુઝલેન્ડમાં રમાનાર
નવી દિલ્હી : આવતા મહિને ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડમાં વિમેન્સ ફૂટબોલ વર્લ્ડકપ રમાશે અને એ માટેની કુલ ૧૦ લાખથી વધુ ટિકિટ અત્યાર સુધી વેચાઇ ગઇ છે.
કુલ ૩૨ દેશની ટીમ આ વિશ્વકપમાં ભાગ લેશે ૨૦૧૫ માં કેનેડાના વિવિધ સ્ટેફિયમોમાં આ સ્પર્ધા કુલ ૧૩ લાખ લોકોએ જોઇ હતી.
(4:16 pm IST)