News of Saturday, 10th July 2021
બપોરે ૧-૦૦ના ટકોરેઃ Akilanews.com અકિલા લાઇવ બ્રેકિંગ ન્યૂઝ...
હવામાન ખાતાની આગાહી, ૧૩ થી ૨૦ જુલાઈ દરમિયાન ૪ થી ૧૫ ઇંચ વરસાદ પડશે, સૌરાષ્ટ્રમાં ગઈ કાલે મોડી સાંજથી જ વરસાદનો પ્રારંભ, ચોટીલામાં એક ઇંચ, આજે સવારે માંગરોળ અને મોરબીમાં ઝાપટા, અમરેલીમાં ૨ ઇંચ, રાજ્યના ૩૧ તાલુકામાં ઝાપટાથી અઢી ઇંચ વરસાદ ઉમરગામમાં સવારે બે કલાકમાં બે ઇંચ રાત્રે માલિયાસણથી રાજકોટ વચ્ચે ઝાપટા સોમવારે સૌરાષ્ટ્ર કચ્છમાં અષાઢી બીજ પર્વની સાદાઈથી ઉજવણી થશે પેટ્રોલ ફરી આજે મોંઘું થયું.
(1:30 pm IST)