મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

આજે બિહારમા કોરનાના ૧૬૬૭ નવા કેસ નોંધાયાઃ કુલ કેસોની સંખ્યા ૧.૫ લાખને વળોટી ગઇ

બિહાર સ્વાસ્થ્ય વિભાગએ બતાવ્યુ છે કે છેલ્લા ૨૪ કલાકમાં કોવિડ-૧૯ના ૧૬૬૭ નવા કેસ નોંધાયા જે પછી રાજયભરમાં કોરોના સંક્રમણના કેસોની સંખ્યા ૧૫૦૬૯૪ થઇ ગઇ બિહારમા છેલ્લા ૨૪ કલાકમાં  ૧૫૨૬૭૧ સેમ્પલની કોરોના તપાસ થઇ રાજયમાં અત્યાર સુધીમાં ૧૩૪૦૮૯ લોકો કોરોનાથી રિકવર થઇ ચૂકયા બિહારમાં કોરોના દર્દીઓનો રીકવરી રેટ ૮૮.૯૮ ટકા છે.

(10:23 pm IST)