મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ઓકટોબરમાં પોજેજ શ્રીનગરનોસરકારી બંગલો ખાલી કરી દેશે, કોઇ નોટીસ નથી મળીઃ પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લા

પૂર્વ મુખ્યમંત્રી ઉમર અબ્દુલ્લાએ જમ્મુ-કશ્મીર પ્રશાસનને મોકલાવેલ પત્ર શેયર કરતા બતાવ્યુ છે કે તે શ્રીનગરનો સરકારી બંગલો જાતે જ ઓકટોબરના અંત સુધીમાં ખાલી કરી દેશે પત્રમાં એમણે બંગલો ખાલી કરવા માટે પૂર્વ મુખ્યમંત્રીઓની પાત્રતામા બદલવાનુ કારણ બતાવ્યુ છે ઉમરએ કહ્યુ આ માટે એમને કોઇ નોટિસ મળી ન હતી.

(8:30 am IST)