મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

ડો.રેડ્ડીઝએ કોવિડ-૧૯ના ઇલાજ માટે ભારતમાં રેમડેસિવિરનું સંસ્કરણ કર્યું લોન્ચ

ડો.રેડ્ડીઝ લેબોરેટરીઝ લિમીટેડએ  બુધવારના ભારતમાં કોવિડ-૧૯ દર્દીઓના ઇલાજ માટે રેડાયકસ બ્રાંડ નામથી રેમડેસિવિર લોન્ચ કરવાની ઘોષણા કરી અમેરિકન કંપની ગિલિડએ ભારતમાં ડો.રેડ્ડીઝ લેબને  રેમડેસિવિરની નોંધણી, વિનિર્માણ અને વેંચાણનો અધિકાર આપ્યો છે. કંપનીએ કહ્યું છે કે રેડાયકસ ૧૦૦ મિલિગ્રામની નાની શીશીમાં ઉપલબ્ધ હશે.

(12:40 am IST)