મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

એનઇઇટીને ધ્‍યાને લઇ ૧૨ સપ્‍ટેમ્‍બરના પશ્ચિમ બંગાળમાં લોકડાઉન નહી થાયઃ પશ્ચિમ બગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજી

પશ્ચિમ બંગાળના મુખ્‍યમંત્રી મમતા બેનરજીએ ટવિટ કર્યુ ૧૩ સપ્‍ટેમ્‍બરના થનારી એનઇઇટી પરિક્ષાને લઇ વિદ્યાર્થી સંસ્‍થાઓ દ્વારા ૧૨ સપ્‍ટેમ્‍બરના લોકડાઉન હટાવવાની માંગ કરવામા આવી હતી. એમના હિતોને ધ્‍યાને લઇ ૧૨ના લોકડાઉન નહી લગાવવામા આવે. પશ્ચિમ બંગાળ સરકારએ ૧૧ અને ૧૨ સપ્‍ટેમ્‍બરના રાજવ્‍યાપી લોકડાઉનની ઘોષણા કરી હતી.

(10:31 pm IST)