મુખ્ય સમાચાર
News of Thursday, 10th September 2020

શિરડી સાઇબાબા તીર્થ સ્‍થળની કમાણીમા આવી રૂપિયા ૧૭૪ કરોડની ઘટ, લોકડાઉન દરમ્‍યાન ફકત ૧૬૨ ગ્રામ સોનુ મળ્‍યુઃ ટ્રસ્‍ટના સીઇઓ કાન્‍હુરાજ બગાટે

શ્રી સાઇબાબા સંસ્‍થાન ટ્રસ્‍ટના સીઇઓ કાન્‍હુરાજ બગાટેએ બતાવ્‍યુ છે આ વર્ષ ૧૭ માર્ચથી ૩૧ ઓગષ્‍ટ વચચેની તીર્થ સ્‍થલ (શિરડી સાઇ)ની રૂપિયા ૧૧૫.૧૬ કમાણી થઇ છે જે ગયા વરસે આજ સમયમાં રૂપિયા ૨૮૯.૫૫ કરોડ હતી. બગાટેએ કહ્યુ આમદનીમાં રૂપિયા ૧૭૪ કરોડની ઘટ આવી છે લોકડાઉન સમય દરમ્‍યાન સૌથી વધારે કમાણી ફિકસ ડીપોઝીટના વ્‍યાજથી થઇ સોનુ ફકત ૧૬૨ ગ્રામ મળ્‍યુ છે.

(10:31 pm IST)