મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ભારતમાં કોરોનાની બીજી લહેર ધીમી પડી પરંતુ ખતરો હજુ ઉભો જ છે ૨૪ કલાકમાં ૯૨૭૦૨ નવા કેસ : ૩૪૦૩ દર્દીઓના મૃત્યુ

૧,૩૪,૫૮૦ લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા

બ્રાઝીલમાં કોરોનાનો હાઈજમ્પઃ સતત બીજા દિવસે નવા ૮૯૮૦૨ કેસ

અમેરીકામાં ૧૩૪૩૯ નવા કેસ : રશિયા ૧૧૬૯૯ કેસ : જાપાન ૨૨૪૨ કેસ : સાઉદી અરેબીયા ૧૨૮૬ કેસ : દક્ષિણ કોરીયા ૬૧૧ કેસ : ચીન ૨૧ કેસ : હોંગકોંગ ૨ કેસ : ભારતમાં એકટીવ કેસ ઘટીને ૧૧,૨૧૬૭૧ : કુલ કોરોના કેસો ૨૯૨૭૪૮૨૩ : અમેરીકામાં પેલા ડોઝનું ૫૧.૮૭% વેકસીનેશન થઈ ચૂકયુ છે

ભારત         :      ૯૧,૭૦૨ નવા કેસ

બ્રાઝિલ        :      ૮૯,૮૦૨ નવા કેસ

યુએસએ       :      ૧૩,૪૩૯ નવા કેસ

રશિયા         :      ૧૧,૬૯૯ નવા કેસ

ઇંગ્લેંડ         :      ૭,૩૯૩ નવા કેસ

ફ્રાંસ           :      ૪,૪૭૫ નવા કેસ

જર્મની         :      ૨,૭૪૭ નવા કેસ

શ્રીલંકા         :      ૨,૭૩૮ નવા કેસ

જાપાન        :      ૨,૨૪૨ નવા કેસ

યુએઈ         :      ૨,૧૯૦ નવા કેસ

ઇટાલી         :      ૨,૦૭૯ નવા કેસ

કેનેડા          :      ૧,૪૭૭ નવા કેસ

સાઉદી અરેબિયા     :   ૧,૨૮૬ નવો કેસ

બેલ્જિયમ      :      ૧,૧૮૩ નવા કેસ

દક્ષિણ કોરિયા  :      ૬૧૧ નવા કેસ

ચીન           :      ૨૧ નવા કેસ

ઓસ્ટ્રેલિયા     :      ૧૫ નવા કેસ

હોંગકોંગ       :      ૨ નવા કેસ

ભારતમાં ૨૪ કલાકમાં નવા ૯૨ હજારથી વધુ નવા કેસ અને ૩૪૦૩ મૃત્યુ નોંધાયા

નવા કેસો      :    ૯૨,૭૦૨ કેસો

નવા મૃત્યુ     :    ૩,૪૦૩

સાજા થયા     :    ૧,૩૪,૫૮૦

કુલ કોરોના કેસો    :     ૨,૯૨,૭૪,૮૨૩

એકટીવ કેસો   :    ૧૧,૨૧,૬૭૧

કુલ સાજા થયા     :     ૨,૭૭,૯૦,૦૭૩

કુલ મૃત્યુ       :    ૩,૬૩,૦૭૯

અમેરીકામાં ૨૪ કલાકમાં

નવા કેસ      :    ૧૩,૪૩૯

પોઝીટીવીટી રેટ    :     ૧.૭%

હોસ્પિટલમાં    :    ૧૮,૯૭૨

આઈસીયુમાં   :    ૪,૮૭૧

નવા મૃત્યુ     :    ૪૮૧

અમેરીકામાં વેકસીનેશન

પેલો ડોઝ      :    ૫૧.૮૭%

બીજો ડોઝ     :    ૪૨.૫૯%

વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો

અમેરીકા    :     ૩,૪૨,૭૪,૩૬૨ કેસો

ભારત       :     ૨,૯૨,૭૪,૮૨૩ કેસો

બ્રાઝીલ     :     ૧,૭૨,૧૫,૧૫૯ કેસો

(3:25 pm IST)