મુખ્ય સમાચાર
News of Friday, 11th June 2021

ગુજરાત કેડરના આઇએએસ ઓફિસર એ કે શર્મા ખૂબ જ ઝડપથી ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બને તેવા સમીકરણો સર્જાયા : યોગી કેબિનેટનું વિજળીક ઝડપે વિસ્તરણ નક્કી

નવી દિલ્હી : ગુજરાત કેડરના ભૂતપૂર્વ આઇએએસ ઓફિસર અને હવે ઉત્તર પ્રદેશમાં ભારતીય જનતા પક્ષના એમએલસી એ કે શર્મા ઝડપભેર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી બને તેવી અચૂક સંભાવનાઓ સર્જાય છે.

યોગી આદિત્યનાથ કેબિનેટનું પુનઃ રચના ખૂબ જ ઝડપભેર થઈ રહ્યાનું પીએમઓ વર્તુળોને ટાંકીને ન્યુઝફર્સ્ટ જણાવે છે.

(7:10 pm IST)