મુખ્ય સમાચાર
News of Saturday, 11th June 2022

કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકના પરિણામ જાહેર : 3 બેઠક ભાજપને ફાળે અને એક સીટમાં કોંગ્રેસનો વિજય

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની પાર્ટી જીડીએસ ખાતું ખોલવામાં નિષ્ફ્ળ : જેડીએસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું

કર્ણાટકમાં રાજ્યસભાની ચાર બેઠકના પરિણામ જાહેર થયા છે જેમાં 3 બેઠક ભાજપને ફાળે અને એક સીટમાં કોંગ્રેસનો વિજય  થયો છે

પૂર્વ વડાપ્રધાન દેવગૌડાની પાર્ટી જીડીએસ ખાતું ખોલવામાં નિષ્ફ્ળ ગઈ છે જેડીએસના બે ધારાસભ્યોએ ક્રોસ વોટિંગ કરી કોંગ્રેસની તરફેણમાં મતદાન કર્યું છે

(9:15 pm IST)