હાશ... દેશમાંથી કોરોના ભાગવા લાગ્યો
ભારતમાં કોરોનાથી મૃત્યુદર ૧.૨૪% છે જ્યારે રિકવરી રેટ ૯૫% થી વધુ થઇ ગયો : એકિટવ કેસ ઘટીને ૪%થી ઓછો થયો
સંક્રમણનો દૈનિક દર ૪.૩૯% નોંધાયો : સૌથી વધુ તામિલનાડુમાં ૧૫૭૫૯ કેસ : કેરળ ૧૪૨૩૩ કેસ : મહારાષ્ટ્ર ૧૧૭૬૬ કેસ : પશ્ચિમ બંગાળ ૪૮૮૩ કેસ : તેલંગણા ૧૭૦૭ કેસ : પુણે ૧૪૦૦ કેસ : પંજાબ ૧૨૦૧ કેસ : બેંગ્લોર ૧૧૫૪ કેસ : જમ્મુ કાશ્મીર ૯૦૬ કેસ : છત્તીસગઢ ૭૪૧ કેસ : હિમાચલ પ્રદેશ ૫૦૫ કેસ : ઉત્તરાખંડ ૨૮૭ કેસ : અમદાવાદ ૬૯ કેસ : લખનૌ ૪૯ કેસ : રાજકોટ ૨૪ કેસ
તમિલનાડુ : ૧૫,૭૫૯
કેરળ : ૧૪,૨૩૩
મહારાષ્ટ્ર : ૧૧,૭૬૬
કર્ણાટક : ૮,૨૪૯
આંધ્રપ્રદેશ : ૮,૨૩૯
ઓડિશા : ૫,૨૩૫
પશ્ચિમ બંગાળ : ૪,૮૮૩
આસામ : ૩,૬૬૬
તેલંગાણા : ૧,૭૦૭
પુણે : ૧,૪૦૦
પંજાબ : ૧,૨૦૧
બેંગ્લોર : ૧,૧૫૪
ચેન્નાઈ : ૧,૦૯૪
જમ્મુ કાશ્મીર : ૯૦૬
છત્તીસગઢ : ૭૪૧
મુંબઇ : ૬૯૬
મણિપુર : ૬૮૭
ઉત્તરપ્રદેશ : ૫૯૬
બિહાર : ૫૬૬
મેઘાલય : ૫૧૪
હિમાચલ પ્રદેશ : ૫૦૫
ગુજરાત : ૪૮૧
હરિયાણા : ૪૬૩
રાજસ્થાન : ૪૪૬
પુડ્ડુચેરી : ૪૨૯
ગોવા : ૪૨૩
કોલકાતા : ૪૨૨
મધ્યપ્રદેશ : ૩૯૭
ઝારખંડ : ૨૯૧
ઉત્તરાખંડ : ૨૮૭
દિલ્હી : ૨૩૮
હૈદરાબાદ : ૧૫૮
ઇન્દોર : ૧૧૭
જયપુર : ૧૧૫
ભોપાલ : ૯૭
ચંડીગઢ : ૭૦
અમદાવાદ : ૬૯
સુરત : ૬૨
વડોદરા : ૫૧
લખનૌ : ૪૯
ગુડગાંવ : ૩૩
રાજકોટ : ૨૪
ન્યુઝ ફર્સ્ટ
ભારતમાં ૭૦ દિવસ બાદ કોરોનાના સૌથી ઓછા કેસ
દેશમાં કોરોનાનો આંક ઘટ્યો, પરંતુ મૃત્યુઆંક હજુ ડરામણો : નવા ૪૦૦૨ મોત : કુલ કેસોનો આંક ૩ કરોડ નજીક પહોંચવા આવ્યો
આજે ભારત નહિં પરંતુ બ્રાઝીલમાં સૌથી વધુ ૮૬૦૬૧ કેસ નોંધાયા : ભારતમાં ૮૪૩૨૨ કેસ : અમેરીકામાં ૧૪૯૨૮ કેસ : રશિયા ૧૨૫૦૫ કેસ : સાઉદી અરેબીયા ૧૧૭૫ કેસ : દક્ષિણ કોરીયા ૫૫૬ કેસ : હોંગકોંગમાં ફરી એક વાર એક પણ કેસ નોંધાયો નહિં
બ્રાઝિલ : ૮૬,૦૬૧ નવા કેસ
ભારત : ૮૪,૩૩૨ નવા કેસ
યુએસએ : ૧૪,૯૨૮ નવા કેસ
રશિયા : ૧૨,૫૦૫ નવા કેસ
ઇંગ્લેંડ : ૮,૧૨૫ નવા કેસ
ફ્રાન્સ : ૩,૮૭૧ નવા કેસ
યુએઈ : ૨,૨૮૧ નવા કેસ
શ્રીલંકા : ૨,૨૩૨ નવા કેસ
જર્મની : ૨,૧૯૪ નવા કેસ
જાપાન : ૨,૦૪૬ નવા કેસ
ઇટાલી : ૧,૯૦૧ નવા કેસ
કેનેડા : ૧,૪૪૧ નવા કેસ
સાઉદી અરેબિયા : ૧,૧૭૫ નવો કેસ
બેલ્જિયમ : ૮૪૬ નવા કેસ
દક્ષિણ કોરિયા : ૫૫૬ નવા કેસ
ચીન : ૨૨ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૩ નવા કેસ
હોંગકોંગ : ૦૦ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૮૪ હજાર ઉપર
નવા કેસ નોંધાયા
નવા કેસો : ૮૪,૩૩૨ કેસો
નવા મૃત્યુ : ૪,૦૦૨
સાજા થયા : ૧,૨૧,૩૧૧
કુલ કોરોના કેસો : ૨,૯૩,૫૯,૧૫૫
એકટીવ કેસો : ૧૦,૮૦,૬૯૦
કુલ સાજા થયા : ૨,૭૯,૧૧,૩૮૪
કુલ મૃત્યુ : ૩,૬૭,૦૮૧
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૨૪,૯૬,૦૦,૩૦૪
૨૪ કલાકમાં : ૩૪,૩૩,૭૬૩
પેલો ડોઝ : ૩૧,૦૭,૯૭૮
બીજો ડોઝ : ૩,૨૫,૭૮૫
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૧૪,૯૨૮
પોઝીટીવીટી રેટ : ૧.૯%
હોસ્પિટલમાં : ૧૮,૩૧૭
આઈસીયુમાં : ૪,૭૨૮
મૃત્યુ : ૫૧૧
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૫૧.૯૭%
બીજો ડોઝ : ૪૨.૭૫%
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૪૩,૦૫,૨૮૦ કેસો
ભારત : ૨,૯૩,૫૮,૧૫૫ કેસો
બ્રાઝીલ : ૧,૭૩,૦૧,૨૨૦ કેસો
ન્યુઝ ફર્સ્ટ