News of Saturday, 12th September 2020
કોરોના મહાસંગ્રામઃ ઉતરપ્રદેશની ખાનગી લેબમાં કોવિડ-૧૯ ટેસ્ટની કિંમત રૂપિયા ૨૫૦૦થી ઘટાડી રૂપિયા ૧૬૦૦ કરવામા આવી
ઉતરપ્રદેશ સરકારએ ખાનગી લેબમાં થનાર કોવિડ-૧૯ આરટીપી-પીસીઆર ટેસ્ટની કિંમત રૂપિયા ૨૫૦૦થી ઘટાી રૂપિયા ૧૬૦૦ નક્કી કરી મુખ્ય સચિવ (સ્વાસ્થ્ય)ના મુતાબિક કિટના ભાવમાં ઘટાડો થવાને કારણ કિમતમાં ઘટાડો થયો છે.
(12:00 am IST)