News of Saturday, 12th September 2020
ઉતર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનનું સ્વાસ્થ્ય સારૂં છે, એમનૂ મૂલ્યકયારેય ઓછુ ન આંકવું: અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની ટિપ્પણી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પએ બતાવ્યું છે કે ઉતર કોરિયાના નેતા કિમ જોંગ-ઉનનું સ્વાસ્થ્ય સારૂં છે એમનું મૂલ્ય કયારેય ઓછું ન આંકવું આ પહેલાં દક્ષિણ કોરિયાના દિવંગત રાષ્ટ્રપતિ કિમ ડે-જંગના પૂર્વ સહયોગીએ દાવો કર્યો હતો કિમ કોમામાં છે પત્રકાર બોબ વુડવર્ડના પુસ્તકમાં ટ્રમ્પ-કિમના સંબંધોનું વિતરણ સામે આવવા પર ટ્રમ્પની ટિપ્પણી આવી છે.
(12:00 am IST)