News of Sunday, 12th September 2021
જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં કફરનાર બહકમાં આભ ફાટ્યું : પાંચ લોકો લાપતા
જમ્મુ -કાશ્મીર સરકારની ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીએ એક નિવેદન જારી કરીને કહ્યું છે કે જમ્મુ -કાશ્મીરના બારામુલ્લા જિલ્લાના ઉપરના વિસ્તારોમાં કફરનાર બહક માં વાદળ ફાટવાના અહેવાલ સામે આવ્યા છે. રાજૌરી જિલ્લાના પાંચ લોકો લાપતા હોવાનું સામે આવ્યું છે. વધુ માહિતીની રાહ જોવાઈ રહી છે.
(1:23 pm IST)