News of Thursday, 12th November 2020
બિહારમાં પોલિંગ બુથ લૂંટવાના સમાચારો આવતા હતા, હવે રેકોર્ડ મતદાનના સમાચારો આવે છે : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી
નવી દિલ્હી : પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બિહાર વિધાનસભા ચૂંટણીઓમાં મળેલ જીત પછી દિલ્હીમાં બીજેપી મુખ્યાલયમાં કાર્યકર્તાઓને સંબોધિત કરતાં કહ્યું પહેલા લોકો બિહારમાં પોલિંગ બુથ લૂંટવાના સમાચારો આવે છે એમણે કહ્યું આ સંકટ વચ્ચે આટલી મોટી ચૂંટણી કરાવી દુનિયાને ભારતની તાકાતનો પરિચય કરાવ્યો છે.
(10:02 pm IST)