મુખ્ય સમાચાર
News of Friday, 12th November 2021

કુલગામ એન્કાઉન્ટરમાં હિઝબુલ મુજાહિદ્દીનના બન્ને આતંકવાદીઓ માર્યા ગયા

દક્ષિણ કાશ્મીરના કુલગામમાં ગુરુવારે સુરક્ષા દળોએ હિઝબુલ મુજાહિદ્દીનના બે આતંકવાદીઓને એન્કાઉન્ટરમાં ઠાર કર્યા છે.  દરમિયાન, સુરક્ષા દળોએ આતંકવાદીઓ છુપાયા હોવાની શંકાના આધારે ઉનાળાની રાજધાનીના લાલ ચોકસરીબાલા અને તેની આસપાસના વિસ્તારોમાં ઘેરાબંધી અને સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

(12:00 am IST)