મુખ્ય સમાચાર
News of Wednesday, 12th May 2021

ઈઝરાઈલે પેલેસ્ટાઇન ઉપર હુમલો કર્યો: ટોચના સંખ્યાબંધ કમાન્ડરો ઠાર થતા પાકિસ્તાનમાં મોટાપાયે દેખાવો : પાકિસ્તાન અને આરબ રાષ્ટ્રોએ ઈઝરાયલ વિરૂદ્ધ પગલાં લેવા હાકલ

ઈઝરાઈલે પેલેસ્ટાઇન ઉપર હુમલો કર્યો છે ત્યારે તેના ટોચના સંખ્યાબંધ કમાન્ડરો ઠાર મરાયા છે. ઇઝરાયેલના આ પગલાઓ વિરુદ્ધ પાકિસ્તાનમાં મોટા પાયે દેખાવો શરૂ થઈ ગયા છે. પાકિસ્તાન અને આરબ રાષ્ટ્રોએ ઈઝરાયલ વિરૂદ્ધ પગલાં લેવા હાકલ કરી છે.

(12:37 am IST)