News of Thursday, 13th August 2020
કોરોના મહાસંગ્રામ : રૂસી વેકસીનના ઉપયોગ પહેલા એની સુરક્ષાની પરખ જરૂરી : એમ્સના નિર્દેશક ડોકટર રણદીપ ગુલેરિયાની પ્રતિક્રિયા
નવી દિલ્હી : ભારતમાં ઓલ ઇન્ડિયા ઇસ્ટીટયુટ ઓફ મેડીકલ સાયન્સ (એમ્સ) ના નિર્દેશક કોરોના ટાસ્કફોર્સના પ્રમુખ ડોકટર રણદીપ ગુલેરિયા એ સ્પષ્ટ કહ્યું છે કે રૂસની વેકસીનના ઉપયોગ પહેલા એની સુરક્ષાની પરખ જરૂરી
(12:00 am IST)