મુખ્ય સમાચાર
News of Friday, 13th November 2020

ટીવી ડિબેટનો ચહેરો અને ભાજપ પ્રવક્તા સંબિતા પાત્રાને મણિપુરના પ્રભારી બનાવાયા

ભારતીય જનતા પાર્ટીએ રાજ્યોના પ્રભારીઓની યાદી જાહેર કરી છે. જેમાં અલગ અલગ રાજ્યોમાં નેતાઓને જવાબદારી સોંપવામાં આવી છે. પાર્ટીએ ટીવી ડિબેટનો ચહેરો અને પ્રવક્તા સંબિતા પાત્રાને મણિપુરની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે કૈલાશ વિજય વર્ગિયને પશ્ચિમ બંગાળના પ્રભારી તરીકે જ તેઓ રહેશે. અરવિંદ મોહન અને અમિત માલવિયાને રાજ્યના સહ પ્રભારી બનાવ્યા છે

(12:53 am IST)