એબીપી ન્યુઝનો સર્વે
પાંચમાંથી ચાર રાજ્યોમાં ભાજપની સરકાર
પંજાબ સિવાય બાકીના રાજ્યોમાં ભગવો લહેરાશે
નવી દિલ્હી,તા. ૧૩ : દેશના પાંચ રાજયો ઉત્ત્।ર પ્રદેશ, પંજાબ, ઉત્ત્।રાખંડ, મણિપુર અને ગોવામાં ૨૦૨૨ની શરૂઆતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ રાજયોમાં ચૂંટણીની ગરમી તીવ્ર બની છે. ભાજપથી માંડીને કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીથી માંડીને સપા અને બસપા સુધી તમામ પક્ષો જીત માટે એડીચોટીનું જોર લગાવી રહ્યા છે. ઉપરાંત પ્રાદેશિક પક્ષોએ પણ તૈયારી શરૂ કરી દીધી છે. રાજકીય ગરમાવો વધતો જોઈને એબીપી ન્યૂઝે સી વોટર સાથે મળીને લોકોનો મૂડ જાણવાની કોશિશ કરી. સર્વે મુજબ પાંચમાંથી ચાર રાજ્યોમાં ફરી ભાજપની સરકાર બનશે. યુપી,ઉતરાખંડ, ગોવા અને મણીપુરમાં ભગવો લહેરાશે. પંજાબમાં કોંગ્રેસ સૌથી મોટા પક્ષ તરીકે બહાર આવશે પણ તેને બહુમતી નહિ મળે.
ઉત્ત્।રપ્રદેશમાં કોને મળશે કેટલી સીટ ? |
|
કુલ બેઠકો- |
૪૦૩ |
ભાજપ+ |
૨૧૩-૨૨૧ |
એસપી+ |
૧૫૨-૧૬૦ |
બસપા |
૧૬-૨૦ |
કોંગ્રેસ- |
૬-૧૦ |
અન્ય- |
૨-૬ |
ઉત્ત્।રપ્રદેશમાં કોને કેટલા ટકા મળશે વોટ ? |
|
કુલ બેઠકો- |
૪૦૩ |
ભાજપ+ |
૪૧% |
એસપી+ |
૩૧% |
બસપા |
૧૫% |
કોંગ્રેસ- |
૯% |
અન્ય- |
૪% |
પંજાબમાં કોને કેટલા ટકા વોટ મળશે? |
|
કુલ બેઠકો- |
૧૧૭ |
કોંગ્રેસ- |
૩૫% |
અકાલી દળ- |
૨૧% |
આપ- |
૩૬% |
ભાજપ- |
૨% |
અન્ય- |
૬% |
પંજાબમાં કોની કેટલી બેઠકો મળશે? |
|
કુલ બેઠકો- |
૧૧૭ |
કોંગ્રેસ- |
૪૨-૫૦ |
અકાલી દળ- |
૧૬-૨૪ |
આપ - |
૪૭-૫૩ |
ભાજપ- |
૦-૧ |
અન્ય- |
૦-૧ |
ઉત્ત્।રાખંડમાં કોને કેટલા ટકા વોટ મળશે |
|
કુલ બેઠકો- |
૭૦ |
કોંગ્રેસ- |
૩૬% |
ભાજપ- |
૪૧% |
આપ - |
૧૨% |
અન્ય- |
૧૧% |
ઉત્ત્।રાખંડમાં કોને કેટલી બેઠકો મળશે? |
|
કુલ બેઠકો- |
૭૦ |
કોંગ્રેસ- |
૩૦-૩૪ |
ભાજપ- |
૩૬-૪૦ |
આપ- |
૦-૨ |
અન્ય- |
૦-૧ |
ગોવામાં કોને કેટલા ટકા વોટ મળશે? |
|
કુલ બેઠકો- |
૪૦ |
ભાજપ- |
૩૬% |
કોંગ્રેસ- |
૧૯% |
આપ - |
૨૪% |
અન્ય- |
૨૧% |
ગોવામાં કોને કેટલી બેઠકો મળશે? |
|
કુલ બેઠકો- |
૪૦ |
ભાજપ- |
૧૯-૨૩ |
કોંગ્રેસ- |
૨-૬ |
આપ |
- ૩-૭ |
અન્ય- |
૮-૧૨ |
મણિપુરમાં કોને કેટલા ટકા વોટ મળશે? |
|
કુલ બેઠકો- |
૬૦ |
ભાજપ- |
૩૯% |
કોંગ્રેસ- |
૩૩% |
એનપીએફ- |
૯% |
અન્ય- |
૧૯% |
મણિપુરમાં કોને કેટલી બેઠકો મળશે? |
|
કુલ બેઠકો- |
૬૦ |
ભાજપ- |
૨૫-૨૯ |
કોંગ્રેસ- |
૨૦-૨૪ |
એનપીએફ- |
૪-૮ |
અન્ય- |
૩-૭ |