મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

વેકસીન બનાવતી ભારત બાયોટેકના ૫૦ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ

કોરોનાની રસીનું ઉત્પાદન કરતી કંપની ભારત બાયોટેકના ૫૦ કર્મચારીઓનો કોરોના રિપોર્ટ પોઝીટીવ આવ્યાનું કંપનીના જોઈન્ટ મેનેજીંગ ડિરેક્ટર સુચીત્રા એલાએ ટ્વીટ કરી જાણકારી આપી છે.હૈદરાબાદ સ્થિત આ કંપની આંધ્ર પ્રદેશ, હરિયાણા, ઓડિશા, આસામ, જમ્મુ અને કાશ્મીર, તામિલનાડુ, બિહાર, ઝારખંડ અને દિલ્હી સહિત ૧૮ રાજ્યોમાં કોવેક્સિન રસી સપ્લાય કરે છે.   આ પછી સોશ્યલ મીડિયામાં કેટલાકન સવાલ ઉઠાવી રહયા છે કે શા માટે  સ્ટાફને રસી આપવામાં આવી નથી.

(12:00 am IST)