મુખ્ય સમાચાર
News of Friday, 14th May 2021

કોરોનાની ઝપેટમાં વનરાજા

જયપુરઃ કોરોના વાયરસનું સંક્રમણ પશુઓમાં પણ ફેલાયુ છે ત્યારે જયપુરના નાહરગઢ બાયોલોજીકલ પાર્કમાં 'ત્રિપુર' નામનો સિંહ સંક્રમીત થયો છે. સ્વાસ્થ્ય કર્મચારીઓ દ્વારા તેનુ ટેસ્ટીંગ કરાઇ રહયું છે.

(3:10 pm IST)