મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

રશિયાના રાષ્ટ્રપતિ પુતિનને કેન્સર?

રશિયાના રાષ્ટ્રપતિ અને યુક્રેન સામે ગાંડપણ ભર્યુ યુદ્ધ શરૃ કરનાર વ્લાદીમીર પુતિન બ્લડ કેન્સરથી ગંભીર બિમાર હોવાનુ રશિયાના ટોચના ઉદ્યોગપતિએ તેમના પશ્ચિમી દેશોના સહકર્મચારીઓ સાથેની વાતચીતમાં કહ્યુ હતુ. આ રશિયન અબજોપતિએ એમ પણ કહેલ કે પુતિન તેના કેન્સરથી મરી જાય તો સારૃ. તેણે પુતિન પ્રત્યે નફરત દર્શાવતા કહેલ કે પાગલ પ્રેસીડેન્ટ છે.

 

(11:06 am IST)