મુખ્ય સમાચાર
News of Saturday, 14th May 2022

યુક્રેનના નાગરીકો રડતા રહ્યા, ભીખ માંગતા રહ્યા, પણ મેં તેમનું માથુ કાપી નાખ્‍યુ : રશિયન સૈનિકો રાક્ષસ બન્‍યા

રશિયન સૈનિકો જયારે પોતાના પરિવારજનો સાથે ફોન ઉપર વાત કરતા હોય છે ત્‍યારે મોટાભાગે પોતાના અપરાધોની વાતો અને સ્‍વીકાર કરતા હોય છે : યુક્રેનની રાજધાની કિવની સુરક્ષા એજન્‍સીઓને મળેલા એક ફોન કોલ રેકોર્ડીંગમાં એક રશિયન સૈનિક તેની પત્‍નિને બતાવી રહ્યો હતો કે કેવી રીતે યુક્રેનનો નાગરીક રોતો હતો, જીવનની ભીખ માંગતો હતો અને મેં તેનું માથુ વાઢી નાખેલ : આ રેકોર્ડીંગ સાંભળી નાગરીકની પત્‍નિ આઘાતમાં સરી પડી હતી : રાક્ષસ બનેલા રશિયન સૈનિકોની એક પછી એક ઘટનાઓ બહાર આવી રહી છે

 

(1:26 pm IST)