મુખ્ય સમાચાર
News of Monday, 14th June 2021

સચીનનો ફેન નહીં પણ રસી લેવા પ્રોત્સાહન આપતો યુવક

અમદાવાદ : દેશભરમાં કોરોના વિરૂધ્ધ રસીકરણની લડાઇ જોર-શોરથી ચાલી રહી છે.  ત્યારે અમદાવાદ ખાતે એક રાજકુમાર નામના યુવકે અનોખી રીતે રસી લઇ અન્ય લોકોને રસી લેવા અપીલ કરેલ. રાજકુમારે સચીનના ફેનની જેમ શરીર ઉપર તિરંગો ચિતરાવીને રસી લીધી હતી. ઉપરાંત તેણે છાતી ઉપર વેકસીન લગવાઇ યે' તેવુ લખાણ પણ લખેલ.

(3:40 pm IST)