મુખ્ય સમાચાર
News of Wednesday, 14th July 2021

દક્ષિણ ભારતના રાજયોએ ચિંતા વધારીઃ માત્ર કેરળમાં નોંધાયા ૧૪,૫૩૯ નવા કેસ

દેશના અનેક રાજયોમાં કોરોનાના નવા વેરિયન્ટ મળવાથી કોરોનાની ત્રીજી લહેરનો ખતરો વધી ગયો : મહારાષ્ટ્રમાં ૭૨૪૩ કેસ : આંધ્રપ્રદેશ ૨૫૬૭ કેસ : તામિલનાડુ ૨૫૦૫ કેસ : આસામ ૨૧૬૯ કેસ : કર્ણાટક ૧૯૧૩ કેસ : પશ્ચિમ બંગાળ ૮૬૩ કેસ : મણીપુર ૭૯૬ કેસ : અરૂણાચલ પ્રદેશ ૪૩૧ કેસ : મેઘાલય ૩૬૫ કેસ : સિક્કીમ ૨૨૬ કેસ : હિમાચલ પ્રદેશ ૧૫૦ કેસ : પુડ્ડુચેરી ૧૨૪ કેસ : નાગાલેન્ડ ૮૮ કેસ : ઝારખંડ ૪૦ કેસ : મધ્યપ્રદેશ ૨૩ કેસ : જયપુર ૧૦ કેસ : લખનૌ ૮ કેસ : ગુડગાંવ ૫ કેસ : વડોદરા ૪ કેસ : રાજકોટ ૧ કેસ

કેરળ         :  ૧૪,૫૩૯

મહારાષ્ટ્ર     :  ૭,૨૪૩

આંધ્રપ્રદેશ    :  ૨,૫૬૭

તમિલનાડુ   :  ૨,૫૦૫

આસામ      :  ૨,૧૬૯

ઓડિશા      :  ૧,૯૩૦

કર્ણાટક       :  ૧,૯૧૩

પશ્ચિમ બંગાળ   :        ૮૬૩

પુણે          :  ૮૬૧

મણિપુર      :  ૭૯૬

તેલંગાણા     :  ૭૬૭

મિઝોરમ     :  ૫૧૯

મુંબઇ         :  ૪૪૧

અરૂણાચલ પ્રદેશ :        ૪૩૧

બેંગ્લોર       :  ૪૦૧

મેઘાલય     :  ૩૬૫

છત્તીસગઢ    :  ૨૯૫

સિક્કિમ       :  ૨૨૬

ગોવા         :  ૧૬૪

ચેન્નાઈ       :  ૧૬૦

હિમાચલ પ્રદેશ  :        ૧૫૦

જમ્મુ કાશ્મીર :  ૧૪૩

પુડ્ડુચેરી       :  ૧૨૪

પંજાબ        :  ૧૦૭

બિહાર        :  ૧૦૨

નાગાલેન્ડ    :  ૮૮

કોલકાતા     :  ૭૭

હૈદરાબાદ     :  ૭૭

ઉત્તરપ્રદેશ   :  ૫૬

ઉત્તરાખંડ     :  ૪૪

ઝારખંડ       :  ૪૦

હરિયાણા     :  ૩૬

ગુજરાત      :  ૩૧

રાજસ્થાન    :  ૨૮

મધ્યપ્રદેશ   :  ૨૩

જયપુર       :  ૧૦

અમદાવાદ   :  ૦૯

લખનૌ       :  ૦૮

સુરત         :  ૦૫

ગુડગાંવ      :  ૦૫

વડોદરા      :  ૦૪

ચંદીગઢ      :  ૦૩

રાજકોટ      :  ૦૧

(3:27 pm IST)