મુખ્ય સમાચાર
News of Sunday, 14th August 2022

મહારાષ્ટ્રના પ્રધાનોને ખાતાઓની વહેંચણી કરવામાં આવી

મુખ્યમંત્રી એકનાથ શિંદે શહેરી વિકાસ, જનરલ એડમિનિસ્ટ્રેશન, આઇટી, માહિતી અને પ્રસારણ ખાતા સંભાળશે. નાયબ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડનવીસ ગૃહ, નાણા અને આયોજન, કાનૂન અને હાઉસિંગ ખાતુ સંભાળશે, જ્યારે રાધાકૃષ્ણ વિખે પાટીલ રેવન્યુ ડિપાર્ટમેન્ટ સંભાળશે.

 

(11:18 pm IST)