News of Wednesday, 14th October 2020
૯૦.૯ ટકા મતો સાથે પ માં કાર્યકાલ માટે પસંદ થયા તજાકિસ્તાનના રાષ્ટ્રપતિ ઇમોમાલી રહમોન
તજાકિસ્તાનના કેન્દ્રીય ચૂંટણી આયોગએ કહ્યું છે કે રવિવારના થયેલ ચૂંટણીમાં ૯૦.૯ ટકા મત પ્રાપ્ત કર્યા પછી રાષ્ટ્રપતિ ઇમોમાલી રહમોન પ માં કાર્યકાળ માટે ફરીથી ચૂંટાયા છે. ચૂંટણી આયોગએ કહ્યું ચૂંટણીમાં ૮પ ટકા મતદાતાઓએ પોતાના મતાધિકારનો પ્રયોગ કર્યો હતો. ૬૮ વર્ષિય રહમોન ૧૯૯રથી આ મધ્ય એશિયાઇ દેશનું નેતૃત્વ કરી રહ્યા છે.
(11:12 pm IST)