મુખ્ય સમાચાર
News of Wednesday, 14th October 2020

ભોજપુરી ગીતોમાં અશ્લીલતા વિરૂધ્ધ કડક કાનૂન બનાવવાની માંગ કરીશઃ અભિનેતા અને બીજેપી સાંસદ રવિ કિશન

અભિનેતા અને બીજેપી સાંસદ રવિ કિશનએ કહ્યું કે તે ભોજપુરી ગીતોમાં અશ્લીલતાના મુદ્દાને સંસદમાં રજૂ કરશે અને આના વિરૂધ્ધ કડક કાનૂન બનાવવાની માંગ કરશે. એમણે કહ્યું હું ઉતરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ સાથે ઉતરપ્રદેશમાં ફિલ્મો માટે સેંસર બોર્ડ ગઠિત કરવાને લઇ પણ વાત કરીશ ખાસ કરીને ભોજપુરી ભાષા માટે.

(8:21 am IST)