મુખ્ય સમાચાર
News of Thursday, 14th October 2021

આર્યન ખાન સહિત ૫ના રિપોર્ટ નેગેટીવઃ કોમનસેલમાં ખસેડાયો

મુંબઈઃક્રુઝ ડ્રગ્સકાંડમાં આર્યન ખાન અને અન્ય ૫ાંચ લોકોનો કોવિડ રિપોર્ટ નેગેટિવ આવ્યા બાદ જેલમાં કવોરેન્ટાઇન બેરેકમાંથી કોમન સેલમાં ખસેડવામાં આવ્યો છે

(11:24 am IST)