News of Saturday, 14th November 2020
વાઇટ હાઉસ આ માનીને ચાલી રહ્યું છે કે ટ્રમ્પનો બીજો કાર્યકાલ હશે : અધિકારી
અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના વ્યાપાર સલાહકાર પીટર નવારોએ કહ્યું છે અમે વાઇટ હાઉસમાં આધારણા પર આગળ વધી રહ્યા છીએ કે ટ્રમ્પનો આ બીજો કાર્યકાળ હશે. જયારે જો બાઇડેનને અમેરિકી રાષ્ટ્રપતિ ચૂંટણીમાં અનુમાનિત વિજેતા ઘોષિત કર્યાના એક અઠવાડીયું થઇ ચુકયું છે. પણ ટ્રમ્પએ હજુ સુધી પોતાની હાર સ્વીકાર નથી કરી.
(11:15 pm IST)