મુખ્ય સમાચાર
News of Saturday, 15th January 2022

૩૧ જાન્યુઆરીથી ૮ એપ્રિલ સુધી લોકસભાનું બજેટ સત્ર મળશે: ૧લી ફેબ્રુઆરીએ ૧૧ વાગે અંદાજપત્ર રજૂ થશે

નવી દિલ્હી : ૧૭ મી લોકસભાનું આઠમું સત્ર ૩૧ જાન્યુઆરીથી શરૂ થશે અને ૮ એપ્રિલે પૂરું થશે તેમ જાણવા મળે છે. આ દરમિયાન  કેન્દ્રીય બજેટ ૧લી ફેબ્રુઆરીએ ૧૧ વાગ્યે નાણામંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ થશે..

(9:50 am IST)