મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

યુપીની ચિત્રકૂટની જેલસુરક્ષામાં મોટા છીંડા: 3 ગેંગસ્ટરોને સરેઆમ ફૂંકી માર્યા

જેલના અધિકારીના જણાવ્યા મુજબ આજે શુક્રવારે સવારે આશરે દસ વાગ્યે અંશુલ દિક્ષિત નામના ગેંગસ્ટરે  મુકીમ કાલા અને મિરાજુદ્દીનને પોતાની પિસ્તોલ વડે ફૂંકી મારેલ.  પાછળથી, તેણે ઉચ્ચ સુરક્ષા બેરેકના અન્ય પાંચ કેદીઓને બાન પકડેલ અને તેમને જાનથી મારી નાખવાની ધમકી આપી. જો કે પોલીસે આ દિક્ષિતને ગોળીએ ઉડાવી દીધેલ.

(12:00 am IST)