મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

ભાવનગર, પોરબંદર, વેરાવળ, સોમનાથ, દ્વારકા અને કચ્છના નલીયા તથા ભુજ પંથકમાં અનરાધાર વરસાદ વરસશે : ન્યૂઝફર્સ્ટ

રાતથી ગોવા, મુંબઇ અને પુણેમાં મધ્યમ માત્રાનો વરસાદ શરૂ થશે

નવીદિલ્હી : ‘તૌકતે’ વાવાઝોડાની લાઈનમાં ગુજરાત આવે છે. ન્યુઝફર્સ્ટના અહેવાલ મુજબ ભાવનગર, પોરબંદર, વેરાવળ, સોમનાથ, દ્વારકા અને કચ્છના નલીયા તથા ભુજ પંથકમાં અનરાધાર-ભારે વરસાદ પડશે. જ્યારે આજે રાતથી ગોવા, મુંબઇ અને પુણેમાં મધ્યમ માત્રાનો વરસાદ શરૂ થશે તેમ ન્યૂઝફર્સ્ટ નોંધે છે.

(10:56 am IST)