મહારાષ્ટ્રને પછાડી કર્ણાટક આજે ૪૧ હજાર ૭૦૦ કેસ સાથે કોરોના કેસમાં પ્રથમ નંબરે : ત્યારબાદ બીજા નંબરે મહારાષ્ટ્ર ૩૯ હજાર કેસ નોંધાયા
કેરળ ૩૪ હજાર, તામિલનાડુ ૩૧ હજાર, આંધ્રપ્રદેશ ૨૨ હજાર, પશ્ચિમ બંગાળ ૨૦ હજાર, ઉત્તર પ્રદેશ ૧૫ હજાર, બેંગ્લોર - રાજસ્થાન ૧૪ હજાર, ગુજરાત ૧૦ હજાર, દિલ્હીમાં કોરોના કેસમાં ખાસ્સો ઘટાડો : ૮ હજાર કેસ નોંધાયા : છત્તીસગઢ - બિહાર ૭ હજાર, હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીર ૩ હજાર, અમદાવાદ - ગોવા - નાગપુર ૨ હજાર, વડોદરા - ૬૦૦ અને રાજકોટ - ૩૦૦ કેસ નોંધાયા
કર્ણાટક : ૪૧,૭૭૯
મહારાષ્ટ્ર : ૩૯,૯૨૩
કેરળ : ૩૪,૬૯૪
તમિલનાડુ : ૩૧,૮૯૨
આંધ્રપ્રદેશ : ૨૨,૦૧૮
પશ્ચિમ બંગાળ : ૨૦,૮૪૬
ઉત્તરપ્રદેશ : ૧૫,૬૪૭
બેંગ્લોર : ૧૪,૩૧૬
રાજસ્થાન : ૧૪,૨૮૯
ઓડિશા : ૧૨,૩૯૦
હરિયાણા : ૧૦,૬૦૮
ગુજરાત : ૯,૯૯૫
દિલ્હી : ૮,૫૦૬
મધ્યપ્રદેશ : ૮,૦૮૭
પંજાબ : ૮,૦૩૫
છત્તીસગઢ : ૭,૫૯૪
બિહાર : ૭,૪૯૪
પુણે : ૬,૯૫૦
ચેન્નાઈ : ૬,૫૩૮
ઉત્તરાખંડ : ૫,૫૭૫
તેલંગાણા : ૪,૩૦૫
આસામ : ૪,૦૭૮
કોલકાતા : ૩,૯૫૫
ઝારખંડ : ૩,૭૭૬
હિમાચલ પ્રદેશ : ૩,૦૪૪
જમ્મુ કાશ્મીર : ૩,૦૨૭
જયપુર : ૨,૮૨૩
અમદાવાદ : ૨,૭૬૪
ગોવા : ૨,૪૫૫
ગુડગાંવ : ૨,૧૪૪
નાગપુર : ૨,૧૧૯
પુડ્ડુચેરી : ૧,૯૭૪
મુંબઇ : ૧,૬૫૭
ઇન્દોર : ૧,૫૫૯
ભોપાલ : ૧,૨૪૩
લખનૌ : ૯૦૦
દીવ : ૮૧૫
મેઘાલય : ૭૨૭
મણિપુર : ૭૨૬
ચંદીગઢ : ૬૫૦
સુરત : ૬૩૯
વડોદરા : ૬૩૧
હૈદરાબાદ : ૬૦૭
રાજકોટ : ૩૧૬
ન્યુઝ ફર્સ્ટ
મે મહિનામાં પહેલી વાર આજે ભારતમાં કોરોના ૩.૨૬ લાખ કેસ કેસ સાથે ઘટાડો નોંધાયો : બ્રાઝીલમાં કોરોના પૂરપાટ ઝડપે ભાગ્યો : ૮૪ હજાર કેસ નોંધાયા
અમેરીકામાં કોરોનાની ગતિ સ્થિર ૩૦ હજારથી ૪૦ હજારની વચ્ચે જ નવા કેસો નોંધાય છે : ૩૬ હજાર નવા કેસ નોંધાયા : જર્મની ૧૦ હજાર, રશિયા ૯ હજાર, ફ્રાન્સ અને ઈટલી ૭ હજાર, જાપાન ૬ હજાર, બેલ્જીયમ ૨ હજાર, યુએઈ ૧ હજાર, સાઉદી અરેબીયા ૯૦૦, નવા કેસ નોંધાયા : અમેરીકામાં પ્રથમ ડોઝ ૪૬.૭૨% વસ્તીને અને બીજો ડોઝ ૩૬.૧૯% વસ્તીને અપાઈ ચૂકયો છે : ભારતમાં ૧૮ કરોડથી વધારે લોકોને વેકસીન અપાઈ ચૂકી છે
ભારત : ૩,૨૬,૦૯૮ નવા કેસ
બ્રાઝિલ : ૮૪,૪૮૬૬ નવા કેસ
યુએસએ : ૩૬,૭૧૨ નવા કેસ
જર્મની : ૧૦,૨૪૭ નવા કેસ
રશિયા : ૯,૪૨૬ નવા કેસ
ઇટાલી : ૭,૫૬૭ નવા કેસ
ફ્રાન્સ : ૭,૦૨૫ નવા કેસ
જાપાન : ૬,૮૭૪ નવા કેસ
કેનેડા : ૫,૯૯૧ નવા કેસ
બેલ્જિયમ : ૨,૮૯૦ નવા કેસ
ઇંગ્લેંડ : ૨,૧૯૩ નવા કેસ
યુએઈ : ૧,૪૫૨ નવા કેસ
સાઉદી અરેબિયા : ૯૨૭ નવો કેસ
દક્ષિણ કોરિયા : ૭ ૭૪૭ નવા કેસ
ચીન : ૧૪ નવા કેસ
ઓસ્ટ્રેલિયા : ૨ નવા કેસ
હોંગકોંગ : ૧ નવા કેસ
ભારતમાં ૨૪ કલાકમાં ૩ લાખ ૨૬ હજાર ઉપર નવા કેસ નોંધાયા
નવા કેસો : ૩,૨૬,૦૯૮ કેસો
નવા મૃત્યુ : ૩,૮૯૦
સાજા થયા : ૩,૫૩,૨૯૯
કુલ કોરોના કેસો : ૨,૪૩,૭૨,૯૦૭
એકટીવ કેસો : ૩૬,૭૩,૮૦૨
કુલ સાજા થયા : ૨,૦૪,૩૨,૮૯૮
કુલ મૃત્યુ : ૨,૬૬,૨૦૭
૨૪ કલાકમાં ટેસ્ટ : ૧૬,૯૩,૦૯૩
કુલ ટેસ્ટ : ૩૧,૩૦,૧૭,૧૯૩
ભારતમાં વેકસીનેશન
કુલ વેકસીનેશન : ૧૮,૦૪,૫૭,૫૭૯
૨૪ કલાકમાં : ૧૧,૦૩,૬૨૫
પેલો ડોઝ : ૬,૨૯,૪૪૫
બીજો ડોઝ : ૪,૪૭,૧૮૦
અમેરીકામાં ૨૪ કલાકમાં
નવા કેસો : ૩૬,૭૧૨
પોઝીટીવીટી રેટ : ૨.૯%
હોસ્પિટલમાં : ૩૧,૭૫૪
આઈસીયુમાં : ૮,૪૨૨
મૃત્યુ : ૭૫૭
અમેરીકામાં વેકસીનેશન
પેલો ડોઝ : ૪૬.૭૨%
કુલ વેકસીનેશન : ૩૬.૧૯%
વિશ્વમાં સૌથી વધુ કુલ કોરોનાના કેસ ધરાવતા ૩ દેશો
અમેરીકા : ૩,૩૬,૬૨,૯૯૨ કેસો
ભારત : ૨,૪૩,૭૨,૯૦૭ કેસો
બ્રાઝીલ : ૧,૫૫,૨૧,૩૧૩ કેસો
ન્યુઝ ફર્સ્ટ