મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

દિલ્હીઃ કેજરીવાલે શરૂ કરી ઓકસીજન બેંકઃ ર કલાકમાં ઘરે પહોંચશે કંસંટ્રેટર

નવી દિલ્હી : દિલ્હીમાં ઓકસીજન બેંક બનાવવાની જાહેરાતઃ કોઇ દર્દીને જરૂર પડે કે બે કલાકની અંદર તેના ઘરે ઓકસીજન કંસંટ્રેટર પહોંચાડી  દેવાશેઃ દરેક જીલ્લામાં ર૦૦ કંસંટ્રેટરની બેંક બનાવાઇ છેઃ જેમને તે અપાશે તેના સંપર્કમાં સતત ડોકટર પણ રહેશે

(4:11 pm IST)