મુખ્ય સમાચાર
News of Saturday, 15th May 2021

હાલની બન્ને વેકસીન કોરોના વાયરસના નવા સ્ટ્રેન બી.1.617 સામે માત્ર ૫૦ ટકા જ એન્ટીબોડી પેદા કરી શકે છે: નવી મુસીબત

નવી દિલ્હી : કોરોનાવાયરસ સામે ખૂબ જ અસરકારક બનેલી કોવિશિલ્ડ  વેક્સિન અને કો-વેકસીન  નવા કોરોના વાયરસના સ્ટ્રેન બી.1.617 સામે માત્ર ૫૦ ટકા જ  એન્ટીબોડી પેદા કરી શકે છે તેવું ઈન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (આઈ.સી.એમ.આર.)ના વૈજ્ઞાનિકોને જોવા મળ્યું છે.

(12:46 am IST)