મુખ્ય સમાચાર
News of Sunday, 16th May 2021

દક્ષિણ રાજસ્થાનમાં કેટલાક સ્થળે ૧૮ અને ૧૯ ના રોજ ભારેથી અતિભારે અને હદ બહારનો વરસાદ પડવા સંભાવના દર્શાવતું હવામાન તંત્ર

૧૮ મીએ દક્ષિણ રાજસ્થાનમાં કેટલાક સ્થળોએ ભારેથી અતિ ભારે અને હદ ભરનો ભારે વરસાદ પડશે અને ૧૯ મી મેના બુધવારના રોજ પણ રાજસ્થાનમાં છુટા છવાયા સ્થળોએ ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવના છે : હવામાન ખાતું

(5:53 pm IST)