News of Thursday, 16th June 2022
રાજ્યના 90 જેટલા હિસાબી અધિકારી વર્ગ-1ની બદલીના હુકમો
સહાયક નિરીક્ષક,નાયબ મેનેજર,હિસાબી અધિકારી,તિજોરી અધિકારી,જિલ્લા સહાયક નિરીક્ષક સહિતની સ્વ વિનંતીથી ટ્રાન્સફર
નવી દિલ્હી : રાજ્યના 90 જેટલા હિસાબી અધિકારી વર્ગ-1ની બદલીના હુકમો થયા છે, ગુજરાત હિસાબી સેવા વર્ગ-1ના હિસાબી અધિકારી વર્ગ-1ની જગ્યાએ ફરજ બજાવતા અધિકારીઓની જાહેર હિટ /સ્વ વિનંતીથી બદલી કરાઈ છે જેમાં સહાયક નિરીક્ષક,નાયબ મેનેજર,હિસાબી અધિકારી,તિજોરી અધિકારી,જિલ્લા સહાયક નિરીક્ષક સહિતની સ્વ વિનંતીથી ટ્રાન્સફર કરાઈ છે,
(9:26 pm IST)