મુખ્ય સમાચાર
News of Friday, 16th July 2021

હાશ... રીષભ પંત સહિત ૩ના રીપોર્ટ નેગેટીવ : ટીમ ઈન્ડિયાને રાહત

રીષભ પંતનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેનો રીપોર્ટ નેગેટીવ આવી ગયો છે અને તે ૨૮ જુલાઈથી શરૂ થનાર બીજા પ્રેકટીસ મેચમાં રમી શકશે : આ સિવાય થ્રો ડાઉન દયાનંદ જારાની, વૃદ્ધિમાન સહા, અભિમન્યુ ઈશ્વરન અને બોલર ભરત અરૂણના આરટીપીસીઆર રીપોર્ટ પણ નેગેટીવ આવી ગયા છે જો કે નિયમો મુજબ આ તમામને ડરહમ જવાની મંજુરી નહિં મળે : સહા ૨૪ જુલાઈ સુધી કવોરન્ટાઈન રહેશે

(1:18 pm IST)