મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

અમેરિકની મધ્યસ્થી થકી ઇઝરાયેલ બહેરીન અને યુએઈ વચ્ચે ઐતિહાસિક સમજૂતી

ડોનાલ્ડ ટ્રમ્પે વ્હાઇટ હાઉસ ખાતે સંયુક્ત આરબ અમીરાત અને બહેરિનના ઇઝરાઇલ અને આરબ રાજ્યો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના સંધી સમારોહ યોજ્યો

અમેરિકની મધ્યસ્થી થકી ઇઝરાયેલ બહેરીન અને યુએઈ વચ્ચે ઐતિહાસિક સમજૂતી : ડોનાલ્ડ ટ્રમ્પે  વ્હાઇટ હાઉસ ખાતે સંયુક્ત આરબ અમીરાત અને બહેરિનના ઇઝરાઇલ અને આરબ રાજ્યો વચ્ચેના સંબંધોને સામાન્ય બનાવવાના સંધી સમારોહ યોજ્યો.

ઇઝરાઇલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂ, યુએઈના વિદેશ પ્રધાન અબ્દુલ્લા બિન ઝાયદ અને બહેરિનના વિદેશ પ્રધાન અબ્દુલલાતીફ બિન રશીદ અલ ઝાયની વ્હાઇટ હાઉસમાં  સંધિ પર હસ્તાક્ષર કર્યા :ત્રણેય દેશો એક બીજાના દેશોમાં પોતાની એમ્બસી શરૂ કરશે

(12:00 am IST)