મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

એકતરફી કોશિશોથી કોરોના મહામારી મજબૂતીથી પગ જમાવશેઃ સંયુકત રાષ્ટ્ર મહાસભા અધ્યક્ષ

સંયુકત રાષ્ટ્ર મહાસભાના નવા અધ્યક્ષ વોલ્કાન બોઝકિરએ કહ્યું કે એકતરફી કોશિશોથી કોવિંડ-૧૯ મહામારી અને મજબૂતીથી પગ જમાવશે. એમણે કહ્યું કોઇ પણ દેશ આ મહામારીથી એકલો નથી લડી શકતો અને આ સંયુકત રાષ્ટ્ર સદસ્ય દેશોની જવાબદારી છે તે બહુપક્ષીય સહયોગ અને આંતરરાષ્ટ્રીય સંસ્થાનોમાં લોકોના ભરોસાને  મજબૂત કરે જેના કેન્દ્રમાં સંયુકત રાષ્ટ્ર હોય.

(12:11 am IST)