મુખ્ય સમાચાર
News of Wednesday, 16th September 2020

કયા વૈજ્ઞાનિક આધાર પર સરકારએ કહ્યું કે લોકડાઉનએ ૧૪-ર૯ લાખ કોરોના કેસ રોકયાઃ કોંગ્રેસ નેતા આનંદ શર્માની સટાસટી

સ્વાસ્થય મંત્રી હર્ષવર્ધનના નિવેદન પર કોંગ્રેસ નેતા આનંદ શર્માએ રાજયસભામાં કહ્યું કે સરકાર કયા વૈજ્ઞાનિક આધાર પર કહી રહી છે કે લોકડાઉન એ લગભગ ૧૪-ર૯ લાખ કોવિડ-૧૯ મામલા અને ૩૭૦૦૦-૭૮૦૦૦ મોત રોકયા. એમણું કહ્યું આ ફાસલો ખૂબ જ મોટો છે. સ્વાસ્થ્યમંત્રીશ્રજી શર્માએ કહ્યું જયારે લોકડાઉન લાગ્યું ત્યારે ૬૦૦ મામલા હતા આજે પ૦ લાખ છે.

 

(12:14 am IST)