News of Thursday, 16th September 2021
જન્મ દિવસની લાખ લાખ શુભેચ્છા
ભગવાન દ્વારકાધીશ લાંબુ અને નિરોગી આયુષ્ય આપે
રિલાયન્સ ઇન્ડ. લી.ના ડાયરેકટર કોર્પોરેટ અને રાજય સભાના આંધ્રના સાંસદ શ્રી પરીમલભાઇ નથવાણીએ ટવીટ કરી સુબ્રમણ્યમ સ્વામીને શુભેચ્છા પાઠવતા લખ્યું છે. કે મારા રાજયસભાના સાથીદાર સુબ્રમણ્યમ સ્વામીને જન્મ દિનની ખુબ ખુબ શુભેચ્છાઓ ભગવાન દ્વારકાધીશ તેમને લાંબુ અને નિરોગી આયુષ્ય આપે.
(1:07 pm IST)