News of Wednesday, 17th February 2021
હાથમાં કર્યા હૈયે વાગ્યા
અફઘાનીસ્તાનની મસ્જીદમાં બોંબ બનાવવાની કામગીરી દરમિયાન ૩૦ના મોતથી ખળભળાટ
જો કે નિયમિત ટ્રેનીંગ માટે કલાસ ચાલતા હોવાનું સામે આવ્યું
અફઘાનિસ્તાન : અફઘાનિસ્તાન ની એક મસ્જિદ માં બૉમ્બ બનાવવાના ક્લાસ દરમિયાન ધમાકો થવાથી 30 તાલિબાની આતંકવાદીઓના મોત થયા છે. એક રિપોર્ટ પ્રમાણે, અફઘાન નેશનલ આર્મી એ એક નિવેદનમાં આ જાણકારી આપી છે. કહેવામાં આવ્યું કે માર્યા ગયેલા લોકોમાં 6 વિદેશી પણ હતા. આ અકસ્માત શનિવારની સવારે થયો.
(12:00 am IST)