મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

અમારે ડબ્લ્યુટીઓનું કાંઇક કરવું પડશે : ચીનના મામલાને લઇ ડોનાલ્ડ ટ્રમ્પની પ્રતિક્રિયા

અમેરિકી રાષ્ટ્રપતિપ ડોનાલ્ડ ટ્રમ્પએ કહ્યું છે અમારે ડબ્લ્યુટીઓનું કાંઇક કરવુ પડશે હું એનો ખુબ જ મોટો પ્રશંસક નથી. ડબલ્યુટીઓએ કહ્યું હતું કે ટ્રેડ વોરમાં અબજો ડોલરના ચીની સામાન પર ટેરિફ લગાડી અમેરિકા એ વૈશ્વિક વ્યાપાર નિયમોનું ઉલ્લંધન કર્યુ ટ્રમ્પ અમેરિકાને યુનેસ્ટકો અને ડબલ્યુ એચઓથી પહેલા જ બહાર કરવાની ઘોષણા કરી ચુકયા છે.

(12:00 am IST)