મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

પાકિસ્તાનની અવળચંડાઇઃ જમ્મૂ-કાશ્મીરમાં એઓસી પર પાકિસ્તાની સેનાની ફાયરિંગમાં એક સૈનિક શહીદ

રાજૌરી (જમ્મૂ-કાશ્મીર)માં એલઓસી પર પાકિસ્તાન દ્વારા સીઝ ફાયર ઉલ્લંઘનમા ઘાયલ થયા પછી ભારતીય સેનાના સૈનિક અનિશ થોમસનું હોસ્પીટલમાં મોત થયું છે. રક્ષા પ્રવકતા કર્નલ દેવેન્દ્ર આનંદએ કહ્યું કે શહીદ થોમસ બહાદુર અને નિષ્ઠાવાન સૈનિક હતા પાકિસ્તાની સેનાના ફાયરિંગમાં ૧ અફસર સહિત ર અન્ય લોકો પણ ઘાયલ થયા હતા.

(12:00 am IST)