મુખ્ય સમાચાર
News of Thursday, 17th September 2020

મુંબઇ જાદુઇ નગરી છે : મુંબઇની પીઓકેથી તુલનાને લઇ સવાલ પર અભિનેતા મનોજ બાજપાઇની પ્રતિક્રિયા

નવી દિલ્‍હી : અભિનેતા મનોજ બાજપાઇને મુંબઇની પીઓકેથી તુલનાને લઇ સવાલ પર ઇંડિયા ટુડેને કહ્યું છે મુંબઇ જાદુઇનગરી છે. એમણે કહ્યું હતું કયાંથી આવું છું ? માર જેવા લોકોને ગામો, જિલ્લાઓ, મિત્રો અને પરિવારોએ ગૌરવાન્‍વિત કર્યા કેવી રીતે કારણ મુંબઇએ અમારા જીવનમાં જાદુલાવી દીધો છે. મનોજએ કહ્યું અમને અવસર આપો આ બધું મુંબઇ અને ફિલ્‍મ ઇંડસ્‍ટ્રીઝને કારણ થયું.

(11:16 pm IST)