News of Tuesday, 18th May 2021
બ્લેક ફંગસ - મ્યુકરમાઇકોસીસની સારવાર માટે ગાઈડલાઇન્સ જાહેર થશે
નવીદિલ્હી: એઇમ્સ દ્વારા બ્લેક ફંગસ / મ્યુકરમાઇકોસીસ મહામારીની સારવાર માટે ગાઈડલાઇન્સ જાહેર થાય તેવી સંભાવના હોવાનું ન્યુઝફર્સ્ટ જણાવે છે. કોરોનામાથી ઊગરી ગયેલા દર્દીઓને દેશભરમાં આ નવી મહામારી વળગી રહી છે જેનાથી ભારે ચિંતાની લાગણી પ્રસરી છે.
(11:50 am IST)